સરકારી ઉચ્ચતર માધ્યમિક
શાળા માં શિક્ષણ સહાયક
ભરતી અંગે અગત્યની જાહેરાત .....!
ભરતી પ્રક્રિયા આવતી કાલ થી શરુ થશે જેમાં જે
લોકોએ સ્થળ પસંદગી કરેલ છે તે કેન્સલ થશે અને નવેસર
થી સ્થળ પસંદગી કરવાની થશે. જેમાં ઉમેદવારને
કેટેગરી અને જનરલ એમ બે મેરીટ નંબર મળશે .
આવતી કાલે ૨ થી ૫
વાગ્યાની વચ્ચે નેટ ઉપર તમામ
માહિતી મૂકાઈ જશે .
આવતી કાલ થી ૧૬/૦૫
સુધી જીલ્લા પસંદગી અને ૨૧/૦૫
થી ગાંધીનગર તમામ પ્રોસેસ અને
ઓર્ડર આપવા માં આવશે .
૯ જુને હાજર કરશે....
No comments:
Post a Comment