Saturday, 24 May 2014

BREAKING NEWS....LOWER PRIMARY BHARTI...FIRST ROUND & FINAL MERIT DECLARE..

વિદ્યાસહાયક ભરતી (ધોરણ –
૧ થી ૫)ની ફાઈનલ મેરીટ
યાદી તથા ઉમેદવારોના કોલ-
લેટર મેળવવા માટેની સુચના
(૧) પ્રથમ
તબક્કામાં ઉમેદવારો તા.૨૪/૦૫/૨૦૧૪
ના રોજ
૧૨:૦૦કલાકથી ઓનલાઈન
કોલલેટર મેળવી શકશે.
(૨) પ્રથમ
તબક્કામાં વિદ્યાસહાયક
(ધોરણ – ૧ થી ૫)
ના શારીરિક
અશક્તતા ધરાવતા,
માજી સૈનિક અને ૧૦% HSC
(વિજ્ઞાન
પ્રવાહ)ના ઉમેદવારોને
જિલ્લા પસંદગી માટે
તા.૨૮/૦૫/૨૦૧૪ ના રોજ
બોલાવેલ છે.
(૩)
જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે
ઉમેદવારોએ ઓનલાઇન
વેબસાઇટ ઉપરથી જ કોલ-લેટર
મેળવી લેવાના રહેશે. અન્ય
કોઇ પ્રકારે કોલ-લેટર
મોકલવામાં આવશે નહિ.
(૪) માજી સૈનિક માટે
૬૩.૮૫% મેરીટ
સુધીના (તમામ) ઉમેદવાર
કોલ-લેટર મેળવી શકશે.
(૫) HSC(વિજ્ઞાન પ્રવાહ,
>=૪૫%) ૫૫.૭૫% (તમામ)
મેરીટ
સુધીના ઉમેદવારો કોલ-લેટર
મેળવી શકશે.
(૬) શારીરિક
અશક્તા ધરાવતા ઉમેદવારો નીચે
જણાવેલ મેરીટ સુધી કોલ-
લેટર મેળવી શકશે.
1. હલનચલન (OH) : ૬૩.૨૩%
મેરીટ (તમામ)
2. અલ્પદ્રષ્ટી (LV) :
૫૬.૮૭% મેરીટ (તમામ)
CLICK HERE &
DOWNLOAD CALL
LETTER

No comments:

Post a Comment