Sunday, 6 September 2015

સાબરકાંઠા જીલ્લામાં અન્ય જીલ્લામાંથી ધોરણ-1 થી 5 ના પ્રાથમિક વિભાગમાં જીલ્લા ફેર બદલીથી આવવા માંગતા શિક્ષકોની યાદી અને પરિપત્ર

બદલી કેમ્પ તા. : 18/09/2015 ના રોજ સવારે 09:00 કલાકે
સ્થળ : બી.આર.સી. ભવન, કાંકણોલ, તા.-હિંમતનગર

1 . ધોરણ - 1 થી 5 ના પ્રાથમિક વિભાગમાં જીલ્લા ફેર બદલી અંગેનો પરિપત્ર

2. કોલ લેટર 1 થી 5

3. પ્રમાણપત્ર 1 થી 5

4. વિધવા 1 થી 5

5. વિકલાંગ 1 થી 2

6. દંપતી 1 થી 102

7. એકતરફી 41 થી 126

No comments:

Post a Comment